Skip to main content
Settings Settings for Dark

કુશ્તીઃ બજરંગ પુનિયાએ માટેયો પેલ્લીકોન વર્લ્ડ રેન્કિંગ સિરિઝમાં ગોલ્ડ મેડલ જીત્યો

Live TV

X
  • કુશ્તીના વર્લ્ડ ચેમ્પિયનશિપના કાંસ્યપદક વિજેતા ભારતના પહેલવાન ખેલાડી બજરંગ પુનિયાએ મંગોલિયાના પોતાના પિરિચિત પ્રતિદ્વંદી તુલ્ગા તુમુર ઓચિરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

    કુશ્તીના વર્લ્ડ ચેમ્પિયનશિપના કાંસ્યપદક વિજેતા ભારતના પહેલવાન ખેલાડી બજરંગ પુનિયાએ મંગોલિયાના પોતાના પિરિચિત પ્રતિદ્વંદી તુલ્ગા તુમુર ઓચિરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. 

    65 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલના ફાઈનલમાં બજરંગે ઓચિરને 2-2 થી હાર આપી હતી.

    બજરંગ પુનિયાએ પોતાની રક્ષણાત્મક કુશળતા દર્શાવીને છેલ્લી 30 સેકન્ડમાં 2 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ બજરંગ પુનિયાનો માટેયો પેલ્લીકોન સ્પર્ધામાં સતત બીજો ગોલ્ડ મેડલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply