Skip to main content
Settings Settings for Dark

કુશ્તીમાં બજરંગ પુનિયાએ ગઈકાલે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં પુરુષોના 65 કિગ્રા વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો 

Live TV

X
  • કુશ્તીમાં, બજરંગ પુનિયાએ ગઈકાલે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં પુરુષોના 65 કિગ્રા વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. પુનિયાએ ગઈકાલે સર્બિયાના બેલગ્રેડમાં પ્યુર્ટો રિકોના સેબેસ્ટિયન સી રિવેરાને 11-9થી હરાવ્યો હતો.. 

    આ ચેમ્પિયનશિપમાં તેણે અત્યાર સુધીમાં ચાર મેડલ જીત્યા છે અગાઉ 2018માં પુનિયા એ રજત અને 2019ની કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ વર્ષે આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો ચંદ્રક છે. વિનેશ ફોગાટે બુધવારે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply