Skip to main content
Settings Settings for Dark

કેપટાઉન: મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે વેસ્ટઈન્ડિઝને 6 વિકેટથી હરાવ્યું

Live TV

X
  • ઋચા ધોષે 32 બોલમાં 44 રન ફટકારીને સૌથી વધુ રન કર્યા.

    બુધવારે કેપટાઉનના ન્યૂલેંડ્સ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપ રમવામાં આવ્યો હતો. જેમાં ભારતે વેસ્ટઈન્ડિઝને 6 વિકેટથી હરાવ્યું હતું. ભારતે 119 રનના લક્ષ્યાંકને 18 ઓવર અને 1 બોલમાં 4 વિકેટથી મેળવી લીધો હતો. ભારતની વિકેટકીપર અને બેટ્સમેન ઋચા ધોષે 32 બોલમાં 44 રન ફટકારીને સૌથી વધુ રન કર્યા હતા. વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટે 118 રન કર્યા હતા. દીપ્તિ શર્માએ આ મેચમાં 3 વિકેટ લીધી હતી અને T20 ઈન્ટરનેશનલ મેચમાં 100 વિકેટ લેનાર પહેલી ભારતીય ક્રિકેટર બની ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply