Skip to main content
Settings Settings for Dark

કેમરૂનએ બ્રાઝિલને 1-0થી માત આપી હોવા છતાં વિશ્વ કપમાંથી બહાર

Live TV

X
  • વિશ્વ કપ ફાઈનનમાં બ્રાઝિલને હરાવનાર પ્રથમ આફ્રિકન દેશ બની ગયું છે. તેમ છતાં કેમરૂનની ટીમ રાઉટ ઓફ 16માં સ્થાન મળી શકી નથી.

    90ની મડાગાંઠ પછી અબુબકરે એક્સ્ટ્રા ટાઈમમાં કેમરૂન માટે ગોલ કરીને અગ્રણી ફૂટબોલ ટીમ બ્રાઝિલને 1-0થી હરાવી છે, તેની સાથે કેમરૂન વિશ્વ કપ ફાઈનનમાં બ્રાઝિલને હરાવનાર પ્રથમ આફ્રિકન દેશ બની ગયું છે. તેમ છતાં કેમરૂનની ટીમ રાઉટ ઓફ 16માં સ્થાન મળી શકી નથી.  ઉલ્લેખનીય છે કે, ફીફા વિશ્વકપના ગ્રૂપ તબક્કામાં અંતિમ બે મેચમાં ગૃપ-જીમાં સ્વીઝરલેન્ડે સર્બીયાને 3-2 થી માત આપી હતી. આ જીતની સાથે સ્વીઝરલેન્ડ અંતિમ 16માં પહોચી ગયુ છે. ઉલ્લેખનીય છે કે, બ્રાઝીલ ગ્રૂપ સ્ટેજની બે મેચ જીતીને અગાઉથી ક્વાટર ફાઇનલમાં પહોચ્યું છે. 
    જ્યોર્જિઅન ડી અરાસ્કેટાએ છ મિનિટમાં બે વખત ગોલ કરીને શુક્રવારે ઉરુગ્વેને ઘાના સામે 2-0થી જીત અપાવી હતી, પરંતુ તે ગોલ ફટકારીને વર્લ્ડ કપમાંથી બહાર થતા અટકાવવા માટે પૂરતું ન હતું. નોંધનીય છે કે, બે દાયકામાં પ્રથમ વખત એવું બન્યું કે ઉરુગ્વે નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. રાઉન્ડ 16માં આજે નેથરલેન્ડ સામે અમેરિકા ટકરાવશે, જ્યારે આવતીકાલે લિયોનલ મેસ્સીના નેજા હેઠળની આર્જેન્ટિના અને એસ્ટ્રેલિયા વચ્ચે મેચ થવાની છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply