Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસના ખતરાને જોતા IPL મેચ 15 એપ્રિલ સુધી મોકુફ

Live TV

X
  • વિશ્વભરના જનજીવનને પ્રભાવિત કરી રહેલા કોરોના વાયરસે , ખેલજગતને પણ પ્રભાવિત કર્યું છે. કોરોના વાયરસના ખતરાને જોતાં B.C.C.I એ I.P.L ટુર્નામેન્ટને 15 એપ્રિલ સુધી મોકુફ રાખી છે. ભારત - આફ્રિકા વન ડે શ્રેણીની બાકીની બે વન ડે મેચ પણ રદ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ પ્રીમીયર લીગ, એફ-વન રેસ અને ચેમ્પિયન્સ લીગ સહિતના તમામ આયોજન કોરોના વાયરસને કારણે સ્થગિત રહ્યા છે કે પછી રદ થયા છે. ટોકિયો ઓલિમ્પિક પર સ્થગિત રહેવાનો ખતરો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply