Skip to main content
Settings Settings for Dark

જકાર્તા: પુરુષ હોકી એશિયા કપ 2022ના બીજા રાઉન્ડમાં (સુપર 4) ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે આજે મુકાબલો

Live TV

X
  • ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાતી હોકી એશિયા કપ સુપર ચાર અંતિમ મેચોમાં ભારતનો સામનો દક્ષિણ કોરિયા સાથે થશે. આ મેચ સાંજે પાંચ વાગે શરૂ થશે. અગાઉ સુપર ચારની પ્રથમ મેચમાં ભારતે જાપાનને 2-1 થી હરાવ્યું હતું, જ્યારે મલેશિયા સાથે રમાયેલી બીજી મેચ ત્રણ-ત્રણ ગોલ સાથે ડ્રો રહી હતી. આજે રમાનાર સુપર ફોરની આખરી મેચમાં દક્ષિણ કોરિયાને હરાવીને ભારતીય હોકી ટીમ એશિયા કપ પુરુષ હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવવાનાં ઇરાદાથી મેદાનમાં ઉતરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply