Skip to main content
Settings Settings for Dark

જાન્યુઆરીમાં રમાનાર પુરૂષોની વિશ્વકપ હોકી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે રોકડ પુરસ્કારની જાહેરાત કરી

Live TV

X
  • ભારતીય હોકી સંગઠને આગામી જાન્યુઆરીમાં રમાનાર પુરૂષોની વિશ્વકપ હોકી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. આગામી મહિને યોજાનાર ચતુષ્કોણીય સ્પર્ધામાં ભારતીય ટીમ જો સુવર્ણ ચંદ્રક મેળવશે તો ટીમના દરેક ખેલાડીને 25 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 5 લાખ રૂપિયા પુરસ્કાર અપાશે. જો ટીમ રજત ચંદ્રક મેળવશે તો દરેક ખેલાડીને 15 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 3 લાખ રૂપિયા પુરસ્કાર અપાશે. જ્યારે ટીમ જો કાંસ્ય ચંદ્રક મેળવશે તો દરેક ખેલાડીને 10 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 2 લાખ રૂપિયા પુરસ્કાર અપાશે. ભારતીય હોકી સંગઠનની વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply