Skip to main content
Settings Settings for Dark

જુનિયર નિશાનેબાજી વિશ્વકપમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન યથાવત્

Live TV

X
  • જર્મનીના સુહલમાં ચાલી રહેલા જુનિયર વર્લ્ડ કપ શૂટિંગમાં ભારતના નિશાનબાજો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ભારતના ધનુષ શ્રીકાંતે ISSF જુનિયર વર્લ્ડ કપ શૂટિંગના ત્રીજા દિવસે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધનુષ શ્રીકાંતે પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ આ સ્પર્ધામાં ભારતને અત્યાર સુધીનો ત્રીજો ગોલ્ડ મળ્યો છે. ધનુષે ફાઇનલમાં 249.4નો સ્કોર કર્યો હતો. જ્યારે ભારતે સ્કિટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની હરમેહર લાલી અને સંજના સૂદે સ્વીડનના ડેવિડ જોન્સન અને ફેલિસિયા રોઝને હરાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply