Skip to main content
Settings Settings for Dark

ટી20 ક્રિકેટ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું

Live TV

X
  • ભારતે ત્રણ મેચની ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ન્યુઝીલેન્ડને છ વિકેટે હરાવ્યું. ગઈકાલે લખનૌમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટે 99 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19 ઓવર અને 5 બોલમાં ચાર વિકેટે 101 રન બનાવીને મેચ જીતી લીધી હતી. સૂર્ય કુમાર યાદવે સૌથી વધુ 26 રન બનાવ્યા અને અણનમ રહ્યો.

    રાંચીમાં પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 21 રને હરાવ્યું હતું. બંને દેશો વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ બુધવારે અમદાવાદમાં રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply