Skip to main content
Settings Settings for Dark

ટોચના બોક્સર અમિત પંઘાલ ઓલિમ્પિક્સ માટે થયા ક્વોલિફાય 

Live TV

X
  •  57 કિગ્રા વર્ગમાં ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન સાક્ષી ચૌધરી ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાના આઈમ આજીની સામે હાર્યા બાદ ઓલમ્પિકમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. 

    વર્લ્ડ સિલ્વર-મેડલ વિજેતા અને ટોચના ક્રમાંકિત અમિત પંઘાલે 52 કિગ્રા વર્ગમાં ફિલિપાઇન્સના કાર્લો પલામને જોર્ડનના અમ્માન ખાતે હરાવી ઓલિમ્પિક રમતોમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે, 57 કિગ્રા વર્ગમાં ભૂતપૂર્વ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન સાક્ષી ચૌધરી ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાના આઈમ આજીની સામે હાર્યા બાદ ઓલમ્પિકમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓલમ્પિકમાં સ્થાન મેળવવા સેમિફાઇનલ મેચ જીતવી જરૂરી છે. આ પહેલા, ભારતના ત્રણ બોક્સરોએ ટોકિયો ઓલંમ્પિકમાં પોતાની જગ્યા બનાવી, જોર્ડનમાં ચાલી રહેલી એશિયન ઓલંમ્પિક ક્વોલિફાયમાં વિકાસ ક્રિષ્ણ, પૂજા રાની અને લવલીના બોરગોહેને ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને મેળવ્યો કોટા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply