Skip to main content
Settings Settings for Dark

તીરંદાજી ગોલ્ડ વર્લ્ડ કપ પ્રથમેશ જાવકરે પોતાના નામે કર્યો

Live TV

X
  • ભારતીય તીરંદાજ પ્રથમેશ જાવકરે વિશ્વના નંબર વન નેધરલેન્ડના માઈક સ્લોઈસરને હરાવીને પુરુષોના વ્યક્તિગત કમ્પાઉન્ડ વિભાગમાં પ્રથમ વિશ્વ કપ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

    નોન-ઓલિમ્પિક કમ્પાઉન્ડ વિભાગમાં, ભારતે ઓજસ દેવતાલે અને જ્યોતિ સુરેખા વેન્નમની મિશ્ર ટીમની જોડી સાથે ટોચની ક્રમાંકિત કોરિયન ટીમને 156-155 થી હરાવીને બે ગોલ્ડ મેળવ્યા હતા. આ મિશ્રિત જોડી માટે સતત વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ હતો જેણે ગયા મહિને અંતાલ્યા લેગમાં પણ જીત મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply