Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આજથી શરૂ થઈ રહેલી વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અચંત શરથ કમલ અને મનિકા બત્રા ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે

Live TV

X
  • દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આજથી શરૂ થઈ રહેલી વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અચંત શરથ કમલ અને મનિકા બત્રા ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે. આ સ્પર્ધાની પાંચ શ્રેણીમાં 600 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં અગિયાર ખેલાડીઓ છે.

    મહિલા સિંગલ્સમાં રાષ્ટ્રીય ચેમ્પિયન શ્રીજા અકુલા, સુતીર્થ મુખર્જી અને રેટ્ટ ટેનીસન ભાગ લેશે. સિંગલ્સ સિવાય મનિકા બત્રા મહિલા ડબલ્સની મેચમાં પણ અર્ચના કામથ સામે રમશે.  પુરુષ ટીમનું નેતૃત્વ શરથ કમલ કરશે. સાથિયાન જ્ઞાનસેકરન અને શરથ કમલ મેન્સ ડબલ્સમાં ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply