Skip to main content
Settings Settings for Dark

આઇપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સે ગઇકાલે પંજાબ કિંગ્સ સામે 4 વિકેટથી જીત મેળવી

Live TV

X
  • આઇપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે ગઇકાલે રાત્રે ધર્મશાલા હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું હતું. વિજય માટેના 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 4 વિકેટ અને બે બોલ બાકી હતા ત્યારે લક્ષ્યાંક પૂર્ણ કર્યું હતું. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 187 રન કર્યા હતા. રાજસ્થાનના દેવદત્ત પેડિકલે 30 બોલમાં 51 રન કર્યા હતા. જયારે પંજાબના એમ.કુરાને 32 બોલમાં અણનમ 49 રન કર્યા હતા. દેવદત્ત પેડિકલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આજે દિલ્હી કેપિટલ્સ બપોરે સાડાત્રણ વાગે દિલ્હીમાં ચેન્નઇ કિંગ્સ સામે ટકરાશે જયારે કોલકતા નાઇટ રાઇડર્સ લખનૌ સાથે ટકરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply