દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલ અંડર 19 ક્રિકેટનાં સુપર 6 માં ભારતનો પ્રવેશ
Live TV
-
દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલ અંડર 19 ક્રિકેટનાં સુપર 6 માં ભારતનો પ્રવેશ
ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાએ અંડર-19 ક્રિકેટ વિશ્વ કપમાં ન્યુઝીલેન્ડને 214 થી હાર આપી છે. ટીમ ઇન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 255 રન બનાવ્યા હતા. તો બીજીબાજુ ન્યુઝીલેન્ડની ટીમે માત્ર 81 રનમાં ઓલઆઉટ થઇ ગયુ છે. ન્યુઝીલેન્ડની ટીમમાં સૌથી રન કપ્તાન ઓસ્કર જેક્શન કર્યા હતા. ભારતની ટીમમાંથી બુશીર ખાને 131 રન ફટકાર્યા હતા. તો આદર્શ સિહે 52 રન ફટકારી ભારતે ન્યુઝીલેન્ડની જીતવા માટે 256 રન લક્ષ્યાંક આપ્યો હતો. જો કે ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 28મી ઓવરમાં ઓલઆઉટ થઇ જતી ટીમ ઇન્ડિયાએ મેચ જીતી લીધી હતી.