Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયા જાહેર

Live TV

X
  • દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયા જાહેર: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ-હાર્દિકની વાપસી

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી છે.

    આ ટીમમાં સૌથી મોટી વાત એ છે કે ઈજાના કારણે બહાર રહેલા ઓપનર શુભમન ગિલ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે.

    બે વિકેટકીપરને મળ્યું સ્થાન

    ટીમમાં વિકેટકીપર તરીકે જીતેશ શર્મા અને સંજુ સેમસંગને સ્થાન આપવામાં આવ્યું છે. પસંદગી સમિતિએ બે અનુભવી વિકેટકીપરને ટીમમાં સામેલ કરીને બેટિંગ અને ગ્લવ્સ બંનેમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

    સિરીઝની શરૂઆત 9 ડિસેમ્બરથી

    પાંચ મેચોની આ T20 સીરિઝની પ્રથમ મેચ 9 ડિસેમ્બરે કટકમાં રમાશે, જે ભારતના આફ્રિકા પ્રવાસની રોમાંચક શરૂઆત કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply