દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
Live TV
-
શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની ટીમમાં થઈ વાપસી
દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત-શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની ટીમમાં થઈ વાપસી-રોહિત શર્મા અને મોહમંદ શમી ઈજાને કારણે ટીમમાંથી બહાર-ત્રણ મેચોની વન ડે સીરિઝની પ્રથમ મેચ ગુરુવારે ધર્મશાલામાં રમાશે.
