ધ્રુવ હીરપરા અને મુસ્કાન ગુપ્તાએ ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં સુવર્ણ ચંદ્રક જીત્યા
Live TV
-
રાજ્યના ધ્રુવ હીરપરા અને મુસ્કાન ગુપ્તાએ ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં સુવર્ણચંદ્રક જીત્યા છે. ધ્રુવહરીપરાએ ટેનિસમાં ઉત્તરપ્રદેશના રુશિલ ખોસલાને 6- 4, 7- 5થી હરાવી સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. જયારે સાઇકલ સ્પર્ધામાં ગર્લ્સ ઇન્ડવીયુઅલ રોડ રેસમાં મુસ્કાન ગુપ્તાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. આ ઉપરાંત 8 જૂનથી 12 જૂન દરમિયાન યોજાયેલી તરણ સ્પર્ધામાં રાજ્યના દેવાંશ પરમારે બેરજત ચંદ્રક મેળવ્યા છે. દેવાંશે 100 મીટર બેકસ્ટ્રોક અને 200 મીટર ફ્રી સ્ટાઇલમાં રજત ચંદ્રક મેળવ્યા છે.
