નીતુ ઘંઘાસેએ 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો
Live TV
-
વિશ્વ મહિલા મુક્કાબાજ ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રમંડળ રમતોત્સવની ચેમ્પિયન મુક્કાબાજ નીતુ ઘંઘાસે 48 કિગ્રા રમતમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક સુનિશ્ચિત કર્યો છે. 22 વર્ષીય હરિયાણાની મુક્કાબજે આગાઉ બીજા રાઉન્ડમાં ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના મડોકા વાડા સામે જીત મેળવીને કાંસ્ય ચંદ્રક નિશ્ચિત કર્યો હતો. સાત ભારતીય મુક્કાબાજી, નિખાત ઝરીન, સાક્ષી ચૌધરી, મનીષા મૌન, જાસ્મીન લમ્બોરિયા,લવલિના બોર્ગોહેન, સ્વીટી બૂરા અને નુપુર શેઓરન આ ચેમ્પીયનશીપમાં ભાગ લઈ રહ્યા છે.
