Skip to main content
Settings Settings for Dark

નેશનલ ગેમ્સમાં 203 મેડલ સાથે મહારાષ્ટ્ર પહેલા નંબરે

Live TV

X
  • મહારાષ્ટ્રે અત્યાર સુધીમાં 70 ગોલ્ડ મેડલ જીત્યા.

    ગોવામાં નેશનલ ગેમ્સ રમાઈ રહી છે. નેશનલ ગેમ્સમાં મહારાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે, મહારાષ્ટ્રે 203 મેડલ જીત્યા છે. મહારાષ્ટ્ર આ ઉપલબ્ધિ મેળવનાર પહેલી ટીમ છે. માનસી મોહિતેએ ટ્રાયથલોન મિક્સ્ડ રિલેમાં ટીમ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. મહારાષ્ટ્રે અત્યાર સુધીમાં 70 ગોલ્ડ મેડલ જીત્યા છે અને ટોપ પર છે. સર્વિસીઝ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડે  55 ગોલ્ડ મેડલ સહિત 112 મેડલ જીત્યા છે અને બીજા નંબરે છે. હરિયાણા 50 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા નંબર પર છે.

    પશ્ચિમ બંગાળની મેહુલી ઘોષે 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હરિયાણાની નેન્સી મનધોત્રાએ સિલ્વર મેડલ અને સ્વાતિ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ગુજરાતની પૂજાએ ટ્રેડિશનલ યોગામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સ્લેલોમ સ્પર્ધામાં મધ્યપ્રદેશે 4 ગોલ્ડ મેડલ જીત્યા છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply