Skip to main content
Settings Settings for Dark

પીવી સિંધુ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પહોચીં

Live TV

X
  • ભારતની પીવી સિંધુ આજે મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા મેરિસ્કા તુનજુંગ સામે ટકરાશે. ગઈ કાલે ક્વાર્ટર ફાઇનલમાં સિંધુએ ચીનની ઝાંગ યી મેનને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ આજે મેન્સ સિંગલ્સની સેમીફાઈનલમાં ભારતના એચ.એસ. પ્રણયનો મુકાબલો ઈન્ડોનેશિયાના ક્રિસ્ટિયન અદિનાતા સામે થશે. પ્રણોયે ગઈ કાલે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના કેન્ટા નિશિમોતોને હરાવ્યો હતો. આ ટુર્નામેન્ટ આવતા વર્ષના પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ્સમાંની એક છે. ટોચના ખેલાડીઓને પેરિસ ઓલિમ્પિકમાં પ્રવેશ માટે પોઈન્ટ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply