Skip to main content
Settings Settings for Dark

શુભમન ગિલની સદી, ગુજરાત ટાઇટન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું

Live TV

X
  • શુભમન ગિલના 129 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં ક્વોલિફાયર-2 ના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 62 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 233 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 18.2 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના અભિયાનનો અંત આવ્યો છે. ગુજરાત હવે રવિવારને 28 મે ના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ સામે ફાઇનલ મુકાબલો રમશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply