Skip to main content
Settings Settings for Dark

પ્રખ્યાત સાયકલિંગ રેસ ટૂર દ ફ્રાન્સ કોરોના મહામારીને પગલે સ્થગિત

Live TV

X
  • ત્રણ સપ્તાહની રેસ 27 મી જૂને નાઇસના રિવેરા શહેરમાં શરૂ થવાની હતી

     

    વિશ્વની સૌથી પ્રખ્યાત સાયકલિંગ રેસ ટૂર દ ફ્રાન્સને કોરોના વાયરસ રોગચાળાને પગલે મોકૂફ રાખવામાં આવી છે. ફ્રેન્ચ અખબારોએ અહેવાલ આપ્યો છે કે ત્રણ સપ્તાહની રેસ 27 મી જૂને નાઇસના રિવેરા શહેરમાં શરૂ થવાની હતી, જે ઓગસ્ટ માટે નક્કી કરવામાં આવી છે. આ વર્ષની ઇવેન્ટમાં 21 તબક્કા છે, તેમાંના સૌથી લાંબા 218 કિલોમીટર (135 માઇલ) સુધી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને રાષ્ટ્રને આપેલા ભાષણમાં જાહેરાત કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, ઓછામાં ઓછા જુલાઇના મધ્ય સુધી મોટી સંખ્યામાં ભીડવાળી તમામ જાહેર ઘટનાઓ રદ કરવામાં આવી છે. છેલ્લે 1946 માં રેસ દ્વિતીય વિશ્વયુદ્ધના લીધે મૌકૂફ રાખવામા આવી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પણ તે બંધ થઈ હતી 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply