Skip to main content
Settings Settings for Dark

પ્રથમ T20 મેચમાં ભારતે વેસ્ટઇન્ડિઝને 68 રને હાર આપી, દિનેશ કાર્તિક બન્યો મેન ઓફ મેચ

Live TV

X
  • આ સાથે જ પાંચ મેચની T20 સીરિઝમાં ભારતે 1-0 થી લીડ મેળવી છે.

    પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને 68 રને હાર આપી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝ 122 રન જ કરી શક્યુ હતુ. ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટીંગ કરી હતી.  ભારત તરફથી સૌથી વધુ વિકેટ અર્શદિપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. જ્યારે વેસ્ટઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન શુમાર બ્રૂક્સે 20 રન કર્યા હતા. દિનેશ કાર્તિકને તેની ધમાકેદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. આ સાથે જ પાંચ મેચની T20 સીરિઝમાં ભારતે 1-0 થી લીડ મેળવી છે. રોહિત શર્માની ધમાકેદાર અડધી સદી અને દિનેશ કાર્તિકની ધમાકેદાર બેટિંગથી ભારતે મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply