પ્રધાનમંત્રીએ ગોલ્ફર અદિતિ અશોકના કૌશલ્ય અને સંકલ્પની પ્રશંસા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોલ્ફર અદિતિ અશોકને ઓલિમ્પિકમાં તેમના શાનદાર પ્રદર્શન દરમિયાન તેમના કૌશલ્ય અને સંકલ્પ માટે પ્રશંસા કરી છે.
ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું: "સારું રમ્યા @aditigolf! તમે #Tokyo2020 દરમિયાન જબરદસ્ત કૌશલ્ય અને સંકલ્પ દર્શાવ્યો છે. મેડલ સહેજ માટે ચુકી ગયા પરંતુ તમે કોઈપણ ભારતીય કરતાં વધુ આગળ નીકળી ગયા છો અને એક પ્રેરણા આપી છે. તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ"
