ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ ઓલિમ્પિકમાં કાસ્ય પદક જીત્યો
Live TV
-
ટોક્યો ઓલિમ્પિકમાં 65 કિલોગ્રામ ફ્રિ સ્ટાઈલ કુસ્તીમાં ભારતીય રેસલર બજરંગ પૂનિયાનો કાસ્ય પદક જીત્યો.
ટોક્યો ઓલિમ્પિકમાં 65 કિલોગ્રામ ફ્રિ સ્ટાઈલ કુસ્તીમાં ભારતીય રેસલર બજરંગ પૂનિયાનો કાસ્ય પદક જીત્યો. બજરંગ પૂનિયાએ કઝાકિસ્તાનનાં દૌલત નિયાઝબેકોવને 8-0થી હરાવ્યો છે. સેમિફાઈનલ મેચમાં અઝરબૈજાનનાં હાજી અલીયેવે રેસલર બજરંગ પૂનિયાને 12 - 5થી હરાવ્યો હતો.
