Skip to main content
Settings Settings for Dark

ફિફા વિશ્વ કપમાં આજે વેલ્સ અને ઈરાન, કતાર અને સેનેગલ, નેધરલેન્ડ અને ઈક્વાડોર વચ્ચે મુકાબલો 

Live TV

X
  • ફિફા વિશ્વ કપમાં આજે વેલ્સ અને ઈરાન, કતાર અને સેનેગલ, નેધરલેન્ડ અને ઈક્વાડોર વચ્ચે મુકાબલો થશે. આજની રમત ઈરાન માટે ખૂબજ મહત્ત્વની રહેશે. ઈરાનની ટીમે આવનાર મુકલાબલામાં સ્થાન મેળવવા આજની મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. ઈરાનને પ્રથમ મુકાબલામાં ઈંગ્લેન્ડે 6-0 થી મ્હાત આપી હતી. તો ગઈકાલે 5 વખતનાં વિશ્વ ચેમ્પિયન બ્રાઝીલે જીત સાથે શરૂઆત કરી હતી. આ રમતમાં બ્રાઝીલે સર્બિયાને 2-0 થી મ્હાત આપી હતી. બીજી રોમાંચક રમતમાં પોર્ટુગલે ઘાનાને 3-2 થી પરાજય આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply