Skip to main content
Settings Settings for Dark

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ભારતનો 7 વિકેટે પરાજય, ટોમ લેથમના અણનમ 145 રન

Live TV

X
  • ઓકલેન્ડમાં રમાયેલી વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 307 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું કહ્યું હતું. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 306 રન બનાવ્યા અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 307 રનનો લક્ષ્યાંક આપ્યો. શ્રેયસ અય્યરે 80, કેપ્ટન શિખર ધવને 72 અને શુભમન ગિલે 50 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથી અને ફર્ગ્યુસને ત્રણ-ત્રણ અને એડમ મિલ્નેને એક વિકેટ ઝડપી હતી.

    ભારતે આપેલા 307 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં કર્યો હાંસલ.  પ્લેયર ઓફ ધ મેચ ટોમ લેથમના 104 બોલમાં અણનમ 145 રન.  ન્યૂઝિલેન્ડના ઑકલેન્ડના ઇડન પાર્ક મેદાનમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ન્યૂઝિલેન્ડે ભારતને સાત વિકેટથી હરાવ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 307 રનનો લક્ષ્યાંક મેળવવા ઉંતરેલી ન્યૂઝિલેન્ડની ટીમે ટોમ લાથમના અણનમ 145 રનની મદદથી 47.1 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને 309 રન બનાવીને જીત મેળવી હતી. ન્યૂઝિલેન્ડના ટોમ લાથમ મેન ઓફ ધ મેચ બન્યા હતા. 

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી મેચ રવિવારે હેમિલ્ટનમાં અને ત્રીજી મેચ બુધવારે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply