Skip to main content
Settings Settings for Dark

ફિફા વર્લ્ડ કપમાં આજે વેલ્સનો સામનો ઈરાન અને કતારનો સામનો સેનેગલ સામે થશે

Live TV

X
  • ફિફા વર્લ્ડ કપમાં આજે ત્રણ મેચ રમાશે. ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે ગ્રુપ-બીમાં વેલ્સ અને ઈરાન આમને-સામને થયો. જેમાં ઈરાનનો 2-0 થી વિજય થયો હતો.  ગ્રુપ-એમાં કતારનો મુકાબલો સાંજે 6.30 કલાકે સેનેગલ સામે થશે. જ્યારે નેધરલેન્ડનો મુકાબલો રાત્રે 9:30 કલાકે ઈક્વાડોર સામે થશે. દોહામાં ગઈકાલે રાત્રે પોર્ટુગલે ઘાનાને 3-2થી હરાવ્યું હતું. પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ગોલ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે પાંચ વર્લ્ડ કપ એટલે કે 2006, 2010, 2014, 2018 અને 2022માં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલ ખેલાડી બન્યો. ગ્રૂપ જીની અન્ય એક મેચમાં, બ્રાઝિલે સર્બિયા સામે 2-0થી જીત મેળવીને તેમના અભિયાનની શરૂઆત કરી હતી, જ્યારે ઉરુગ્વે અને દક્ષિણ કોરિયા ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થયા હતા. ગ્રુપ-જીની શરૂઆતની મેચમાં સ્વિટ્ઝર્લેન્ડે કેમરૂનને 1-0થી હરાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply