Skip to main content
Settings Settings for Dark

ફૂટબૉલ: SAFF ચેમ્પિયનશીપમાં ભારતનો માલદિવ્સ સામે મહત્વપૂર્ણ મુકાબલો, ફાઇનલમાં પહોંચવા જીત અનિવાર્ય

Live TV

X
  • ફૂટબૉલમાં SAFF ચેમ્પિયનશીપમાં ભારતનો આજે અંતિમ ગ્રુપ સ્ટેજ મુકાબલો યજમાન દેશ માલદિવ્સ સામે રમાશે.

    ભારતને ફાઇનલમાં પ્રવેશ માટે જીત મેળવવી અત્યંત જરૂરી છે. ભારત હાલ ગ્રુપમાં પાંચ અંક સાથે ત્રીજા સ્થાન પર છે. ભારતના સ્ટાર ખેલાડી સુનિલ છેત્રી પર બધાની નજર રહેશે. અત્યાર સુધી ભારતે ટુર્નામેન્ટમાં બે ગોલ કર્યા છે જે સુનીલ છેત્રીએ જ કર્યા છે. 
    ભારતે સાત વખત સેફ ચેમ્પિયનશીપમાં જીત મેળવી છે. છેલ્લા 11 સંસ્કરણમાં ભારત અથવા તો ફાઇનલમાં હાર્યું છે અથવા ટુર્નામેન્ટ જીતવામાં સફળતા મેળવી છે. બે મેચમાં ડ્રો અને એક મેચમાં જીત બાદ ભારત પાંચ અંક સાથે માલદિવ્સ (6 અંક) અને નેપાળ (6 અંક) પછી ત્રીજા સ્થાન પર છે.
    મેચની શરૂઆત ભારતીય સમય પ્રમાણે બુધવાર રાત્રે 9.30 વાગ્યે થશે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply