Skip to main content
Settings Settings for Dark

ફ્રેંચ ઓપનના ફાઈનલમાં સાત્વિક અને ચિરાગ શેટ્ટીની જોડી પહોંચી

Live TV

X
  • ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાયરાજ રેન્કી રેડ્ડીની જોડી ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. ફાઈનલ મેચમાં સાત્વિક-ચિરાગની જોડી ચીનીતાઇપેઇની જોડી સામે ટકરાશે.

    ગઈકાલે રમાયેલી સેમિફાઈનલમાં સાત્વિક-ચિરાગની જોડીએ કોરિયાની જોડીને 21-13, 21-16ના અંતરથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. આ બાજુ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમિફાઈનલમાં ભારતના યુવા શટલર લક્ષ્ય સેનને હારનો સામનો કરવો પડ્યો. લક્ષ્યને થાઇલેન્ડના ખેલાડીએ 20-22, 21-13, 21-11ના અંતરથી હરાવ્યો.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply