Skip to main content
Settings Settings for Dark

ફ્રેંચ ઓપનમાં ભારતની જોડી સેમી ફાઈનલમાં પહોંચી

Live TV

X
  • ભારતના સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી ફ્રેંચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. ગઈ કાલે રમાયેલ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતીય જોડીએ જાપાનના ટાકુરો હોકી અને યુગો કોબયાશીની જોડીને 23-21,  21-18 થી માત આપી હતી. 
    હવે શનિવારે ભારતીય જોડી સેમિ ફાઇનલમાં દક્ષિણ કોરિયાની ચોઇ સોલ ગ્યુ અને કિમ વોન હો ની જોડી સામે ટકરાશે. ફ્રેંચ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચંદ્રક ઘરઆંગણે આવે તેવી ભારતને આશા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply