Skip to main content
Settings Settings for Dark

ટી-20 વિશ્વકપમાં ભારતનો નેધરલેન્ડ સામે 56 રનથી વિજય

Live TV

X
  • ટી-20 વિશ્વકપ માં ભારતે સતત બીજી જીત મેળવી છે. ભારતીય ટીમે નેધરલેન્ડને 56 રને હરાવ્યું છે. ભારત તરફથી જીત માટે મળેલા 180  રનના લક્ષાંકનો પીછો કરતા નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 123 રન બનાવી શકી હતી. નેધરલેન્ડ તરફથી ટીનપ્રિંગલે સૌથી વધુ 20 રન બનાવ્યાં હતાં. જ્યારે મેક્સ ઓડાઉ અને ડી-લીડરે 16-16 રન બનાવ્યાં હતાં. ભારત તરફથી ભૂવનેશ્વર કુમાર, અર્શદીપસિંહ, અક્ષર પટેલ અને આર અશ્વીને 2-2 વિકેટ ઝડપી હતી.
    નેધરલેન્ડ સામેની જીત સાથે ભારત, ગૃપમાં ટોચના સ્થાને પહોચ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply