Skip to main content
Settings Settings for Dark

મહિલા અને પુરુષ ક્રિકેટરોને સમાન ફી આપવામાં આવશે: BCCI

Live TV

X
  • BCCI દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં હવેથી મહિલા અને પુરૂષ ક્રિકેટરોને સમાન ફી આપવામાં આવશે. આ નિર્ણય ભારતીય મહિલા ટીમ માટે મોટો નિર્ણય છે.
    ટેસ્ટ ક્રિકેટ માટે મહિલા અને પુરૂષ ક્રિકેટરોને 15 લાખ રૂપિયા મેચ ફી તરીકે આપવામાં આવશે. તો એક દિવસીય મેચ માટે દરેક ખેલાડીને 6 લાખ રૂપિયા આપવામાં આવશે. મહિલા અને પુરુષ ક્રિકેટરોને સમાન ફી આપવામાં આવશે. BCCI  સચિવ જય શાહ દ્વારા ટ્વીટ કરીને માહીતી આપવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply