Skip to main content
Settings Settings for Dark

બજરંગ પુનિયા અને રવિકુમાર દહિયાએ ભારતીય પુરુષોની કુશ્તી ટીમમાં મેળવ્યું સ્થાન

Live TV

X
  • ટોક્યો ઓલિમ્પિકમાં પદક વિજેતા બજરંગ પુનિયા અને રવિકુમાર દહિયાએ કોમન વેલ્થ ગેમ્સ માટે ભારતીય પુરુષોની કુશ્તી ટીમમાં સ્થાન મેળવ્યું છે. ગઇકાલે નવી દિલ્હીમાં યોજાયેલ સિનિયર સ્ટાઇલ કુશ્તી માટેની ટ્રાયલમાં છ બોક્સરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

    સોમવારે ભારતીય મહિલા કુશ્તી ટીમ માટે યોજાયેલ ટ્રાયલમાં સાક્ષી મલિક અને વિનેશ ફોગાટની કોમન વેલ્થ ગેમ્સ માટે પસંદગી કરાઈ છે. કોમન વેલ્થ ગેમ્સ 2022 આ વર્ષે 28મી જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યુનાઇટેડ કિંગડમ બર્મિંગહામમાં યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply