Skip to main content
Settings Settings for Dark

બેડમિન્ટનના થોમસ કપ ફાઈનલમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે આજે રોચક મુકાબલો

Live TV

X
  • બેંગકોકમાં ચાલી રહેલી થોમસ કપ બેડમિંટન ટૂર્નામેન્ટમાં ભારતીય બેડમિન્ટન પુરુષોની ટીમે થોમસ કપના ફાઇનલમાં પ્રવેશ મેળવીને ઇતિહાસ રચ્યો છે. થોમસ કપ બેડમિંટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં આજે ભારતીય ટીમનો મુકાબલો ઈન્ડોનેશિયા સામે થશે. 

    થોમસ કપના ટૂર્નામેન્ટમાં ઈન્ડોનેશિયાનું શાનદાર પ્રદર્શન રહ્યુ છે. તે હાલની ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. શુક્રવારે ડેન્માર્ક સાથે રમાયેલા સેમિફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે 3 - 2 થી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 73 વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply