બીજા દિવસના અંતે ભારત 9/1, ઓસ્ટ્રેલિયાથી 62 રન આગળ
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટની બીજા દિવસની રમત પૂરી થઇ ગઇ છે. મયંક અગ્રવાલ 5 અને જસપ્રીત બુમરાહ 0 રન બનાવીને નોટ આઉટ છે. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડીયાએ 1 વિકેટ ગુમાવી 9 રન બનાવ્યા છે. પહેલી ઇનિંગના આધાર પર ટીમ ઇન્ડીયાને 53 રનની લીડ મળી હતી, જે હવે વધીને 62 રન થઇ ગયા છે.
તો ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ એ ફક્ત 4 રન બનાવી આઉટ થયા, પેંટ કમિંસે તેમને ક્લીન બોલ્ડ કર્યા..
