Skip to main content
Settings Settings for Dark

બીડબ્લ્યુએફ: પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય વિકલાંગ ખેલાડીઓએ 17 મેડલ મેળવ્યા છે

Live TV

X
  • BWF- પેરા બેડમિન્ટનટુર્નામેન્ટમાં ભારતીય વિકલાંગ ખેલાડીઓએ 17 મેડલ મેળવ્યા છે. 3 જી શેખ હમદાન બીન રશીદ અલ મકટાઉમ દુબઇ પેરા બેડમિન્ટનઇન્ટરનેશનલ 2021 દુબઇના શબાબ અલ અહલી કલબ ખાતે રમાઇ રહી છે.

    ભારતના દિવ્યાંગ બેડમિન્ટન ખેલાડીઓ પ્રમોદ ભગત, મનોજ સરકાર, સુકાંત કદમ અને નિતેશ કુમાર, ક્રિષ્ના નાગર, માનશી જોષી અને પારૂલ પરમારે જે તે કેટેગરીમાંમેડલ જીત્યા હતા. ભગત, પલક કોહલી અનેપ્રેમ કુમાર સીંગલ્સ, ડબલ્સ અને મિક્સડડબલ્સ સેમીફાઇનલ જીતીને 3-3 મેડલ મેળવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply