આર્જેંટીના સામે પ્રથમ અભ્યાસ મેચમાં ભારતીય હોકી ટીમની જીત
Live TV
-
પ્રથમ અભ્યાસ મેચમાં ભારતીય હોકી ટીમે જીત હાંસલ કરી છે. ભારતીય હોકી ટીમે પ્રથમ અભ્યાસ મેચમાં ઓલંપિક ચેંમ્પિયન ટીમ આર્જેંટીનાને 4-3થી હાર આપી
ભારતીય હોકી ટીમે આર્જેંટીનામાં સારી શરૂઆત કરી છે. પ્રથમ અભ્યાસ મેચમાં ભારતીય હોકી ટીમે જીત હાંસલ કરી છે. ભારતીય હોકી ટીમે પ્રથમ અભ્યાસ મેચમાં ઓલંપિક ચેંમ્પિયન ટીમ આર્જેંટીનાને 4-3થી હાર આપી છે. ભારત તરફથી,, નીલકાંત શર્મા, રૂપેંદરપાલ સિંહ, હરમનપ્રિત સિંહ અને વરુણ કુમારે ગોલ કર્યા હતા. હવે બંને ટીમ વચ્ચે આગામી અભ્યાસ મેચ આજે રમવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન ભારત 4 અભ્યાસ મેચ રમશે. મહત્વપૂર્ણ છે કે,, 11 અને 12 એપ્રિલના રોજ બંને ટીમ વચ્ચે FIH હોકી પ્રો લીગ રમવામાં આવશે.