Skip to main content
Settings Settings for Dark

ભારતનો ફૂટબોલમાં માલદીવ સામે 3-1થી વિજય, સાફ રમતોત્સવની ફાઈનલમાં પ્રવેશ

Live TV

X
  • ભારતે માલદીવને 3-1 ગોલથી પરાજય આપીને દક્ષિણ એશિયાઈ ફૂટબોલ સંગઠન સાફ રમતોત્સવની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. માલેમાં ગઈકાલે રમાયેલી સેમીફાઈનલમાં ભારતે મનવીરસિંહ અને સુનીલ છેત્રીના ગોલની મદદથી માલદીવને પરાજય આપ્યો હતો. ભારતના સુકાની સુનીલ છેત્રીને મેન ઓફ ધી મેચ પુરસ્કાર અપાયો છે.

    શનિવારે રમાનારી ફાઈનલમાં ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply