Skip to main content
Settings Settings for Dark

આજે IPL ની ફાઈનલ મેચ ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે રમાશે, સાંજે 7.30 થી શરુ થશે મેચ

Live TV

X
  • ક્રિકેટ લીગ IPL ની 14મી સિઝન અંતિમ પડાવમાં પહોંચી છે. આજે આ સિઝનની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. 

    કોલકાતાની ટીમ એલિમિનેટર મેચ રમીને ફાઈનલમાં પહોંચી છે જ્યારે ચેન્નાઈની ટીમ ક્વોલિફાયર મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈએ દિલ્હી કેપિટલ્સની ટીમને હરાવી હતી અને  એલિમિનેટર મેચમાં કોલકાતા અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. 

    ઉલ્લેખનિય છે કે, આ સિઝનમાં ખેલાડીઓમાં કોરોના વાયરસ ફેલાતાં કારણે 29 મેચો રમાયા બાદ મે મહિનામાં અધવચ્ચે જ મેચો સ્થગિત કરવી પડી હતી. ત્યાર બાદ 19 સપ્ટેમ્બરથી યુએઈમાં સિઝનના બીજા તબક્કાની મેચો શરુ થઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply