Skip to main content
Settings Settings for Dark

ભારતનો T-20 શ્રેણી પર 1-0થી વિજય

Live TV

X
  • 'પ્લેયર ઑફ ધ સિરીઝ'નો ખિતાબ મળ્યો સૂર્યકુમાર યાદવને

    નેપિયર ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાઈ હતી. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડ 19.4 ઓવરમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને ભારતને 161નો લક્ષ્ય આપ્યો હતો. 
    ચાલુ મેચમાં વરસાદનું વિઘ્ન આડે આવતા મેચ ટાઈમાં પરિણમી હતી. આ મેચની ટાઈ સાથે ભારતે શ્રેણી પર 1-0થી જીત મેળવી છે. ભારત તરફથી અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4-4 વિકેટ લીધી હતી. પ્લેયર ઑફ ધ સિરીઝ સૂર્યકુમાર યાદવ જાહેર કર્યા છે. તેમણે આ સિરીઝની બીજી મેચમાં શાનદાર સેન્ચુરી ફટકારી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply