Skip to main content
Settings Settings for Dark

ભારતીય ખેલાડી સમીરે વિશ્વ શુટિંગ ચેમ્પિયનશિપમાં રજતચંદ્રક જીત્યો

Live TV

X
  • ભારતીય ખેલાડી સમીરે વિશ્વ શુટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 25 મીટર જુનિયર પિસ્તોલ સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો છે. જ્યારે ચીનના વાંગ શિવેને સુવર્ણ ચંદ્રક અને લિયૂ યૈનપૈને કાંસ્યચંદ્રક જીત્યો છે. મહિલાઓની એર પિસ્તોલ ટીમ સ્પર્ધાની ફાઇનલમાં આજે ભારતીય ખેલાડીઓ ઈશા સિંહ, શિખા નરવાલ અને વર્ષા સિંહની ટીમ રમશે. આ અગાઉ રવિવારે પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ સ્પર્ધામાં રુદ્રાક્ષ બાલાસાહેબ પાટિલ, કિરણ અંકુશ જાધવ અને અર્જુન બાબુતાની ટીમે આ સ્પર્ધામાં ભારત માટે 5મો સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સ્પર્ધામાં ભારતે અત્યાર સુધીમાં 5 સુવર્ણ, 3 રજત અને 6 કાંસ્ય ચંદ્રકો સહિત કુલ 14 ચંદ્રકો સાથે બીજા સ્થાને છે. જ્યારે ચીન પ્રથમ સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply