Skip to main content
Settings Settings for Dark

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસને અલવિદા કહેશે

Live TV

X
  • ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા દુબઈ ડ્યૂટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ બાદ ટેનિસને અલવિદા કહેશે. દુબઈ ડ્યૂટી ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ આગામી મહિને રમાશે. 

    સાનિયા મિર્ઝાએ પ્રોફેશનલ્સ કરિયરમાં 6 મોટી ચેમ્પિયનશિપ જીતી છે. 3 વાર ડબલ્સ અને 3 વાર મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply