Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે નિર્ણાયક T-20 શ્રેણીની ત્રીજી મેચ

Live TV

X
  • રાજકોટના આંગણે આજે ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રમાશે. અત્યાર સુધી રમાયેલી બે મેચમાં પ્રથમ મેચ ભારતે જ્યારે બીજી મેચ શ્રીલંકાએ જીતી છે. આજની મેચ જીતીને શ્રેણી કબજે કરવા માટે બન્ને ટીમના ખેલાડીઓ પ્રયત્નશીલ રહેશે. ભારત અગાઉ ક્યારેય ઘર આંગણે શ્રીલંકા સામે ટી-20 શ્રેણી હાર્યુ નથી. અને હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ આ રેકોર્ડને આગળ ધપાવવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે જ્યારે શ્રીલંકા ટીમને શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની તક છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply