Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા કિક્રેટ ટીમે U-19 T20 વર્લ્ડ કપમાં સંયુકત આરબ અમીરાતને 122 રને પરાજય આપ્યો

Live TV

X
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેની આગામી મેચ 19મી જાન્યુઆરીએ ગુરૂવારે સ્કોટલેન્ડ વિરુદ્ધ રમશે

    ભારતે ગઈકાલે રાતે મહિલા કિક્રેટમાં દક્ષિણ આફ્રિકાના વિલોમૂર પાર્ક બેનોની ખાતે  રમાયેલી U-19 T20 વર્લ્ડ કપમાં સંયુકત આરબ અમીરાતને 122 રને પરાજય આપ્યો હતો. આ જીત પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પોતાના ગ્રુપ-D માં ટોચના સ્થાને રહ્યું. ભારતે આપેલા 220નો લક્ષ્યાંક સામે UAE એ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી ફકત 97 રન કર્યા હતા. ભારતની મહિલા ટીમમાં શ્વેતા સેહરાવતે 49 બોલમાં અણનમ રહીને 74 રન કર્યા હતા. જયારે સુકાની શેફાલી વર્માએ 34 બોલમાં 78 રન અને રિયા ઘોષે 49 રન કર્યા હતા. ટીમની કેપ્ટન શેફાલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેની આગામી મેચ 19મી જાન્યુઆરીએ ગુરૂવારે સ્કોટલેન્ડ વિરુદ્ધ રમશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply