Skip to main content
Settings Settings for Dark

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ત્રણ વિકેટ પર કર્યા 272 રન 

Live TV

X
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્યુરિઅનમાં શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતને નામ રહ્યો હતો. પહેલા દિવસની રમત પુરી થતા સુધીમાં ભારતે ત્રણ વિકેટે 272 રન બનાવી લીધા હતા. પ્રથમ દિવસની રમતના અંતે કે.એલ. રાહુલ 122 અને અંજીકેય રહાણે 22 રને અણનમ રમી રહ્યા હતા. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા નિર્ણય લીધો હતો. મયંક અગ્રવાલ અને કે.એલ.રાહુલની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે તેમણે 117 રનની ભાગીદારી નોંધાવી હતી. મયંક 60 રન બનાવીને આઉટ થયા હતા. પૂજારા ખાતુ ખોલ્યા વિના જ આઉટ થઇ ગયા હતા. કોહલી સાથે મળીને રાહુલે 82 રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલી પણ 35 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. તે પછી રાહુલે પોતાની સાતમી ટેસ્ટ સદી પુરી કરી હતી. વિદેશી ભૂમિ પર તેમની આ છઠ્ઠી સદી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply