Skip to main content
Settings Settings for Dark

ભારતે બીજી ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડને 372 રનથી હરાવીને 1-0થી શ્રેણી પર વિજય મેળવ્યો

Live TV

X
  • મુંબઈ ટેસ્ટ મેચમાં ચોથા દિવસે ન્યુઝીલેન્ડની બીજી ઈનિંગ 167 રનમાં આઉટ થઈ ગઈ હતી અને ભારતે આ મેચ 372 રનથી જીતી લીધી હતી. 

    ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની બે ટેસ્ટ સિરિઝમાં ન્યુઝીલેન્ડ સામે ભારતે 1-0થી શ્રેણી જીતી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં આજે ચોથા દિવસની શરૂઆતમાં ભારતે ન્યુઝીલેન્ડને 372 રને ઓલઆઉટ કરી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સમક્ષ 540 રનના લક્ષ્યાંક મૂક્યો હતો. જેમાં બીજી ઇનિંગ્સ ન્યુઝીલેન્ડ 167 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. પહેલી ઇનિંગ્સમાં ન્યુઝીલેન્ડ 62 રન બનાવી શક્યું હતું. બીજી ઇનિંગ્સમાં ભારત તરફથી આર.અશ્વિન અને જયંત યાદવે ચાર-ચાર વિકેટ ઝડપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply