Skip to main content
Settings Settings for Dark

ભારતે બેલ્જિયમને 2-0થી હરાવ્યું

Live TV

X
  • આકાશદીપ અને મનદીપે ગોલ કર્યા

    બેલ્જિયમના એડવર્ડમાં ભારત અને બેલ્જિયમ વચ્ચે ત્રણ મેચની હોકી શ્રેણીમાં ભારતીય ટીમે બેલ્જિયમને 2-0થી હરાવી શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી છે. મનદીપસિંહ અને આકાશદીપસિંગને 2-0 થી હરાવ્યું હતું. મનદીપે 48મી મિનિટે અને આકાશદીપે 54મી મિનિટે ગોલ કર્યો હતો. ભારત અને બેલ્જિયમ વચ્ચે બીજી મેચ શનિવારે 28 સપ્ટેમ્બરે યોજાશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-02-2025 Max Temp : °C Min Temp : °C
apply