Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયન બની પંકજ આડવાણી-આદિત્ય મહેતાની જોડી

Live TV

X
  • આ ખિતાબી જીતની સાથે જ પંકજ અડવાણીના વિશ્વ ખિતાબની સંખ્યા પણ 23 થઈ છે

    પંકજ અડવાણી અને આદિત્ય મહેતાની ભારતીય જોડીએ આઈબીએસએફ વિશ્વ સ્નૂકર ટીમ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આ ખિતાબી જીતની સાથે જ પંકજ અડવાણીના વિશ્વ ખિતાબની સંખ્યા પણ 23 થઈ છે તો આદિત્ય મહેતાનું આ પહેલું ટાઈટલ છે.

    પંકજ અડવાણી અને આદિત્ય મહેતાની ભારતીય જોડીએ આઈબીએસએફ વિશ્વ ટીમ સ્નૂકર ચેમ્પિયનશિપની ચેમ્પિયન બનીને સામે આવી છે. આ ભારતીય જોડીએ પહેલો રાઉન્ડ 65-31થી પોતાના નામે કર્યો હતો. જે પછી આડવાણી 9-69થી હાર્યો હતો. જોકે, મેહતાએ 55નો સ્કોર કરીને ભારતને રાહત પહોંચાડી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-02-2025 Max Temp : °C Min Temp : °C
apply