Skip to main content
Settings Settings for Dark

ભારતે T20માં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવી 1-1થી બરાબરી કરી, કાલે હૈદરાબાદમાં રમાશે છેલ્લી મેચ

Live TV

X
  • આવતીકાલે ત્રીજી અને અંતિમ મેચ હૈદરાબાદમાં રમાશે.

    ભારતે બીજી T 20 ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી એક-એકથી બરાબર કરી લીધી છે. ગઈકાલે નાગપુરમાં ભારતે 91 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કેપ્ટન રોહિત શર્માએ 46 રન બનાવ્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત આઠ ઓવરમાં પાંચ વિકેટે 90 રન બનાવ્યા હતા. મેથ્યુ વેડે 43 અને કેપ્ટન એરોન ફિન્ચે 31 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી. ભીનું મેદાન હોવાને કારણે મેચને આઠ ઓવરની કરવામાં આવી હતી. આવતીકાલે ત્રીજી અને અંતિમ મેચ હૈદરાબાદમાં રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply